અમારી ખીલેલી ગુલમહોર અમારી સોનેરી પ્રભાત અમારી સમીપનું ઝરણૂં અમારી જીવનની દોર અમારી સુખની તુર્પ્તિ અમારી લાડકવાયી દિકરી પરમકૃપાળુ પરમાત્માના આશીર્વાદરૂપી અમારી સાન્વી..!! ગઈ 16 ઓક્ટોબેરે, સાન્વી નો પહેલો જન્મદિવસ હતો.. સમય કેમ વીત્યો એની ખબર જ ના રહી..!! સાન્વી અને એની જનેતા નિઝાને વંદન , જીવનની પ્રેરણા માટે !
શબ્દો મારા છે , શબ્દો મારા છે પણ વેદના બીજા કોઈની છે ખેતરના દાખલા ની ખબર છે મને, પણ ખેડવાની ખબર નહિ મને, કંપાવતી ઠંડી ના સમાચાર મેં વાંચ્યા, પણ એ ઠંડીમાં ખેતરના દિવસો મેં નહિ જ...